Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

વકીલો માટે સુરક્ષા કાયદાની તાત્કાલિક જરૂર માંડવી વકીલ મંડળ દ્વારા ગુજરાત બાર એસોસિયેશનોની સંયુક્ત રજૂઆત માંડવી પ્રાંત અધિકારીના માધ્યમ થી કરાય હતી.

વકીલો માટે સુરક્ષા કાયદાની તાત્કાલિક જરૂર માંડવી વકીલ મંડળ દ્વારા ગુજરાત બાર એસોસિયેશનોની સંયુક્ત રજૂઆત માંડવી પ્રાંત અધિકારીના માધ્યમ થી કરાય હતી.*

માંડવી, ૨૫

ગુજરાતના વિવિધ બાર એસોસિયેશનોના સભ્યોએ ગુજરાત રાજ્યમાં વકીલો પર વધતી હિંસા અને હુમલાઓને રોકવા Advocate Protection Act (વકીલ સુરક્ષા અધિનિયમ) પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત બાબતે માંડવી વકીલ મંડળ દ્વારા પ્રમુખ પ્રતાપ શર્માની આગેવાની હેઠળ માંડવી પ્રાંત અધિકારીના માધ્યમ થકી થી મુખ્યમંત્રી, રાજ્ય કાયદા મંત્રી અને કેન્દ્રીય કાયદા મંત્રીને સંયુક્ત રજૂઆત કરાય હતી.

માંડવી વકીલ મંડળ દ્વારા આવેદન માં હાલની સ્થિતિએ વકીલોની ભૂમિકા અને હાલની જોખમી સ્થિતિ બાબતે ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે, વકીલો ન્યાયની પ્રાપ્તિમાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ગુજરાતના 1,50,000 થી વધુ વકીલો હિંસાના ભોગ બની રહ્યા છે. જામનગર, અમરેલી અને અન્ય જિલ્લામાં વકીલો પર થયેલા હુમલાઓ અને ખોટી F.I.R. નોંધાવાની ઘટનાઓ આર્થિક અને માનસિક સ્તરે વકીલોને નુકસાન પહોંચાડી રહી છે. વધુમાં. અત્યાર સુધીના હિંસાના બનાવો જેવાકે, – જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 2-3 વકીલોના મર્ડર.- અમરેલીમાં કોર્ટ પરિસરમાં વકીલને ધમકીઓ. – ભાવનગર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલો પર હુમલાઓનો.ઉલ્લેખ કરી વધારાની આવશ્યકતાઓ – વકીલોની સલામત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા. – કાયદાકીય સુરક્ષા પૂરી પાડવી.- હિંસા અને દુર્વ્યવહાર સામે કડક કાયદાકીય કાર્યવાહી બાબતે ની માંગણી કરાય હતી.
વધુમાં વકીલો અને તેમના પરિવારની સુરક્ષા માટે Advocate Protection Act તાત્કાલિક અમલમાં લાવવો જરૂરી છે. Gujarat Advocate Foundation દ્વારા કરવામાં આવેલી સંયુક્ત રજૂઆતને સરકાર સહાનુભૂતિપૂર્વક વિચાર કરી યોગ્ય પગલાં લેવા માંગ કરાય હતી.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement