Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત:આજરોજ મહારાણા સાંગા પર સપા ના સાંસદ અભદ્ર ટિપ્પણી કરવા બાબતે કરણી સેના દ્વારા આજરોજ બારડોલી પ્રાંત સાહેબ ને આવેદન આપ્યું…

આજરોજ મહારાણા સાંગા પર સપા ના સાંસદ અભદ્ર ટિપ્પણી કરવા બાબતે કરણી સેના દ્વારા આજરોજ બારડોલી પ્રાંત સાહેબ ને આવેદન આપ્યું

સનાતન હિન્દુ સંસ્કૃતિના ધર્મ રક્ષક મેવાડના રાજા મહારાણા સાંગા ઉપર દિલ્હી સાંસદ ભવનમાં સમાજવાદી પાર્ટીના નેતા રામલાલ સુમન દ્વારા ગદ્દાર કહી કઠિત અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.આજરોજ રાજપૂત કરણી સેના દ્વારા બારડોલી પ્રાંત અધિકારી શ્રી ને આવેદન આપવામાં આવ્યું છે જેમાં ઉપસ્થિત શ્રી રાજપુત કરણી સેનાના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ મેહુલસિંહ દેસાઈ .સુરત જિલ્લા પ્રમુખ મિતુલ સિંહ સૂરમાં. બારડોલી શહેરના મહામંત્રી જશપાલસિંહ પરમાર. સુરત જિલ્લા હિમાંશુ સિંહ ઠાકોર. સુરત જિલ્લા સંગઠન મંત્રી વિજયસિંહ સોલંકી. સુરત જિલ્લા કરણી સેના સંયોજક સંજીવસિંહ ચૌહાણ તેમજ બારડોલી શહેરના રાજપૂત સમાજના અગ્રણી અને ડાભા ગામના રાજપૂત સમાજ ના અગ્રણી જશવંતસિંહ સોલંકી. રાણા સાંગાપરથી અભદ્ર વિવાદિત ટીપણી કરવામાં આવી છે સપા સાંસદ સુમન ને પાર્ટીમાંથી તાત્કાલિક નિલંબિત કરવામાં આવે ભારતની દેશની કોઈ પણ પાર્ટી એમને સ્થાન ના આપે અને કેન્દ્ર સરકાર ભારતના ગૌરવશાળી ઇતિહાસ પર અભદ્ર ટિપ્પણી કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરી સાંસદ સભ્ય પદ પરથી નીલમબિટ કરે માંગણી કરી આજરોજ આવેદનપત્ર થકી પ્રાંત સાહેબ અને મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રી શ્રી ને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી આ માંગણી પુરી ના થાય ત્યાં સુધી દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ તેમજ શ્રી કરણી સેના નો પ્રચંડ વિરોધ સતત ચાલુ રહેશે

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement