
ભાવિક શાહ (સુરત બ્યુરો )


- સુરતમાં ટ્રાફિક વિભાગનો સપાટોઃ 13 મહિનામાં 11,39,158 વાહનચાલકો ને ચલણ ધ્વરા કાર્યવાહી : અનુપસિંહ ગેહલો
સુરત્ર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સ્વચ્છ અને સુંદરતા માં સુરત પ્રથમ નંબર છે તેવી રીતે ટ્રાફિક સુરત ના શેહરીજનો પણ સંયમ સંચાલન કરીને દેશભરમાં પ્રથમ નંબર શહેર બંને તેમાટે અલગ અલગ અભિયાન સાથે ભગીરથ કાર્ય હાથ ઘરિયા ….? સુરતમાં છાછ વારે આવતા વીવીઆઈપી મુમેન્ટ લઈને ટ્રાફિક સમસ્યા ઉકેલવાની આશા …..?
સુરત : સુરતમાં વધતા અકસ્માતો માટે એક કરતા અનેક પરિબળો જવાબદાર છે, પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે એ વાતને નકારી શકાય નહીં સુરત શહેર કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતાના ટ્રાફિક પોલીસ ને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ ચાલકો સુધરવાનું નામ નથી લેતા અને દંડ ભરવામાં ઠાગાઠૈયા કરે છે. આવા ચાલાક પર છેલ્લા 13 મહિનામાં (1 જાન્યુઆરી, 2024થી 5 ફેબ્રુઆરી, 2025) સુરત ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 11,39,158 ડ્રાઇવર સામે પગલાં લેવામાં આવ્યા હતા.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરતને સ્વચ્છ અને સુંદર બનવમાં સુરત પ્રથમ નંબર આવે છે તેવી રીતે ટ્રાફિકમાં પણ દેશભરમાં સુરત ના શહેરીજનો પોતાના હાથે ટ્રાફિક સયેમ સંચાલન કરતા થાય એજ પ્રાથમિકતા સાથે ભગીરથ અભિયાન શરૂ કરવમાં આવ્યું છે આજે મહાઅંશ સફળ થયા છે આજે દેશમાં સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ના સુરત મોડલ આધારે દેશની અન્ય સિટી માં પણ ટ્રાફિક સિસ્ટમ તૌયારી કરવમાં આવશે તે માટે પોલીસ કમિશ્નર પોતાના ટ્રાફિક પોલીસ પણ ઘણા સમય થી ફરજ બજાવતા પોલીસ કર્મચારી આતરિક બદલી કરાઈ હતી જેમાં હવે નવા અન્ય પોલીસ મથક માંથી આવેલા પોલીસ કર્મચારી ને હવે રસ્તા ઉતારી લીધા છે જેના થી ટ્રાફિક સુ વ્યવસ્ત થશે
આ કાર્યવાહીમાં કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં સુરત ટ્રાફિક પોલીસ ધ્વરા સીસીટીવી આધારે 382907 ,ઇન્ટરસ્પેટર 81315 ,સ્પીડ ગન આધારે 118702,મોબાઈલ એપ થી 258817,વીઓસી ના આઘરે 65506, હાજર દંડ પાવતી 231911 મળી ને 1139158 ચાલકને દંડ ફટકારવમાં આવ્યો છે છતાં સુરતી ટ્રાફિક ના નિયમ તોંડવમાં રાજ્યમાં અવ્વલ આવી રહ્યાં છે ….?અમુક પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના અભિયાન કારણે દંડ ભરી રહ્યં છે
26 પ્રકારના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાર્યવાહી
ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસારઅલગ અલગ રીતે એટલે સી સી ટીવી ,ઇન્ટરસેટટર સ્પીડ ગન ,મોબાઈલ એપ ,વીઓસી હાજર દંડ પાવતી મળીને1139158 ચલણ વાહન ચાલકને મોકવામાં આવ્યા છે આજે પણ અનુક વાહન ચાલાક પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આ અભિયાન ના કારણે દંડ ભરી રહ્યં છે અને રાજ્યમાં વાહનચાલક ના ચલણ માં સુરત સૌથી રાજ્યમાં આગળ હોવાનું જાણવા માવ્યું છે આબાબતે નાયબ પોલીસ કમિશનર અમિત વાનાણી એ જણાવ્યું હતું કે શહેરમાં વિકાસલક્ષી કાર્ય લઈને ટ્રાફિક સમસ્યા આવી રહે છે તે દૂર કરવા માટે મદદનીશ પોલીસ કમિશ્નર ચાર અને 15 પીઆઇ સહીત ટિમ રસ્તા પર ઉતારી છે સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જયારે કોઈ વી વી આઈ પી મુમેન્ટ હોય ત્યારે ટ્રાફિક કર્મચારી ઓછા પડે છે ….?જેના કારણે સમસ્યા ઉભી થઇ છે આગામી સમયે પોલીસ કર્મચારી સમસ્યા ઉકેલ આવી જશે ….?
