Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

ગાંધીનગર :ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 ની આજે શાનદાર શરૂઆત થઈ.હતી

ભાવિક શાહ (સુરત બ્યુરો )

રિવાબાએ પણ પતિ જાડેજા ની જેમ જીતી મેચ: સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગમાં ટીમનું શાનદાર પ્રદર્શન

મહિલા ધારાસભ્યોની ‘શક્તિ ઇલેવન’ ટીમ 8 વિકેટે વિજેતા: લિંબાયતની ધારાસભ્ય સંગીતા પાટીલ ‘વુમન ઓફ ધ મેચ’ જાહેર

ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 ની આજે શાનદાર શરૂઆત થઈ.હતી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કોબા સ્થિત જે.એસ. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
આ ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે તે રાજ્યના તમામ ધારાસભ્યોને એક જ ટીમમાં રમવાનું પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોના ધારાસભ્યો સાથે મળી ટીમ ગુજરાત તરીકે રમે છે.
પ્રથમ મેચ મહિલા ધારાસભ્યો અને વિધાનસભાના મહિલા કર્મચારીઓ વચ્ચે રમાઈ, જેમાં મહિલા ધારાસભ્યોની ‘શક્તિ ઇલેવન’ ટીમ 8 વિકેટે વિજેતા રહી. ખાસ કરીને લિંબાયતની ધારાસભ્ય સંગીતા પાટીલ ‘વુમન ઓફ ધ મેચ’ જાહેર થયા.
આ ટુર્નામેન્ટ માત્ર રમતો સુધી સીમિત નથી, તે ટીમ ગુજરાતનો સંદેશ આપે છે, જે દર્શાવે છે કે આખી વિધાનસભા એક ટીમ તરીકે રાજ્યના વિકાસ માટે કાર્ય કરે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement