Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત:દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના 7 માર્ચે બે દિનના દ ગુજરાતના પ્રવાસ લઈને..

ભાવિક શાહ (સુરત બ્યુરો )

દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના 7 માર્ચે બે દિનના દ ગુજરાતના પ્રવાસ લઈને

ગુજરાતભરમાંથી અધધ પોલીસ કાફલો બંદોબસ્ત અર્થે સુરતઃ નવસારીમાં પોંહચશે :

સુરતમાં ઐતિહાસિક શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગ લઈને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવાઓના પીડિત વેપારીઓને સમય હોય તો સ્થળ નિરીક્ષણ કરીને મળે એવી સંભાવના વ્યક્ત કરાઈ ….?

દેશના વડાપ્રધાનના સુરતના રોડ શો અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, રેન્જ વડા પ્રેમવીરસિંહ અને નવસારી એસપી સુશીલ અગ્રવાલ સાથે સ્થળ મુલાકાત બાદ રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મહત્ત્વનો નિર્ણય સાથે જરૂરી સૂચન અપીયા …. સુરતની માર્કેટમાં લાગેલી ઐતિહાસિક આગ, નુકશાની અને તંત્ર દ્વારા થયેલ કાર્યવાહીની પીએમ વિગત માંગે તેવી પ્રબળ સંભાવના અંતર્ગત ડેટા રેડી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પોતાના મત વિસ્તાર નવસારી, અને ગૃહમંત્રી પોતાના વતન સુરતના કાર્યક્રમ અંગે અધિકારીઓ પાસેથી તમામ અપડેટ મેળવી રહ્યા છે સુરત કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા ઘટના સ્થળ પર જ ડીડીઓ. રેસી. એડી.કલેકટર અને નોડલ ઓફિસર સાથે બેઠકઃ તમામ વ્યવસ્થાને આખરી ઓપ ની તૌયારી શરૂ …..

સુરત :.. ગુજરાતના ત્રણ દિવસનો પ્રવાસ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર અને ગીર સોમનાથની વડા પ્રધાનની મુલાકાત પૂર્ણ થયા બાદ ફરી ગુજરાતમાં તારીખ ૭ અને ૮ નાં રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાઉથ ગૂજરાતનાં નવસારી અને સુરત ખૂબ મહત્વના કાર્યક્રમો આયજન સાથે સુરતમાં રોડ શો હોવાથી રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બન્ને શહેરોનાં કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી ત્યાર પછી કાયદો અને વ્યવસ્થા જાળવણી બાબતે પરામર્શ કાર્ય બાદ સુરતમાં ૩૦૦૦ જેટલા પોલીસ સ્ટાફ અને હોમ ગાર્ડ ફાળવવા નિર્ણય કરવા આવ્યો હતો અને સાથે ૩૦૦ જેટલા પીએસઆઈ , પીઆઇ, dysp ફાળવતા રાજ્યભરમાંથી પોલીસ સ્ટાફ અને અધિકારીઓ મંગળવાર મોડી સાંજ સુધીમાં રિપોર્ટ કરનાર નો આદેશ આપ્યો હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
8 માર્ચ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત નવસારીમાં પણ લખપતિ બહેનાં જેવા મહીલાઓની અર્થાત્ નારી શકિત ઉજાગર કરતા કાર્યક્રમો હોય, નવસારીમાં પણ રાજ્યભરની પોલીસ ગોઠવો સુરક્ષા ચક ડીજીપી દ્વારા ફાળવાયેલા અધિકારીઓ સ્ટાફની મદદથી દ ગુજરાતના રેન્જવડા પ્રેમવીરસિંહની મદદથી નવસારી એસપી સુશીલ અગ્રવાલ ટીમ દ્વારા ગોઠવવામાં આવ્યું છે …..?

સંકલનની મહત્વની જવાબદારી ડીવાય એસ પી સંજય રાય અને એલસીબી પીઆઇ વી જે જાડેજા સાંભળી રહ્યા છે. સુરતમાં સંકલન જવાબદારી pcb પીઆઇ રાજેશ સુવેરા સાંભળી રહ્યા છે.
સુરતના વડા પ્રધાનના કાર્યક્રમ સંદર્ભે સમારોહ સ્થળે જ કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા બેઠક યોજી હતી. જેમાં ડીડીઓ શિવાની ગોયેલ, રેસી કલેકટર વિજય રબારી, નોડલ ઓફિસર પુરવઠા અધિકારી ડી. ડી.શાહ હાજર રહેલા હતા આ કાર્યક્રમ ની સંપૂણ વિગત બાબતે નવસારી અને સુરતની સી. આર.પાટીલ અને રાજ્યના ગુહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ મુલાકાત લઈને જરૂરી સૂચન કાર્ય હતા

સુરત અને નવસારી જિલ્લા કલેકટરએ કાર્યક્રમની જરૂરી વ્યવસ્થાઓ જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, હેલિપેડથી લઈને કાર્યક્રમના સ્થળ સુધીના રૂટ પર બ્રાન્ડિંગની વિગતો મેળવી હતી.સાથે કાયદો અને વ્યવસ્થા બાબતે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને રેન્જ આઈ જી પ્રેમવીરસિંહ સાતે પરામર્શ કર્યું હતું અને રાજ્યભરમાંથી આવેલા અધીકારી અને કર્મચારી ને બંદોબસ્ત ની ફાળવણી કરી ને રિયસલ કરવાં કરવાની તૌયારી શરૂ કરાઈ હતી જડબેસલાક બંદોબસ્ત ગોઠવમાં આવ્યો છે તમામ સરકારી વિભાગ ને સંકલન કરીને જવાબદારી સોંપાઈ હતી સુરતના સ્પેશિયલ બાન્ચ ના નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ ધ્વરા પોલીસ બંદોબસ્ત તૌનાત કરવામાં આવ્યો છે ક્રાઇમ ના સયુંકત કમિશનર રાંઘવેન્દ્ર વત્સ નેતુત્વ માં ક્રાઇમ ના નાયબ પોલીસ કમિશન ભાવેશ રોજીયા એ પોતાની ટિમ ને શહેરભરમાં કોબિગ શરૂ કરાયું છે સ્પેશિયલ કમિશનર વાબંગ જમીર એ વિશેષ સભા સ્થળ જવાબદારી સોંપવામાં આવી છે સાથે સાથે અન્ય જવાબદારીના ભાગરૂપે પણ જોવામ આવ્યું રહ્યું છે બીજી તરફ સુરતની માર્કેટમાં લાગેલી આગ બાબતે પણ અધીકારી સાથે ચર્ચા થઇ શકે અને સમય હોય તો સ્થળ નિરીક્ષણ કરે પીડિત વેપારી ને મળીને તેમને સાંભળે તેવી સંભાવના વ્યક્ત કરવમાં આવી રહ્યું છે ….?
સાથે લાભાર્થીઓ, સાઉન્ડ સિસ્ટમ, ડોમની ડિઝાઈન, બેઠક વ્યવસ્થા, મીડિયા વ્યવસ્થા, ર્પાકિંગ, ફુડ પેકેટસ, પીવાના પાણી, શૌચાલય, ગ્રીનરૂમ, હેલિપેડ, સ્ટેજ ઉપરની આનુશાંગિક વ્યવસ્થાઓ, ટ્રાફિક નિયમન વગેરેની તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement