
લવસ્પોર્ટ્સ ઈન્ડિયા ફાઉન્ડેશન* દ્વારા ભારતીય ક્રિડા કેન્દ્ર ગાંધી વિધાપીઠ વેડછી (તા.વાલોડ) ખાતે *LSIF ખેલ ઉત્સવ ૧.૦ પ્રથમ એથલેટિક મીટ નું આયોજન કરવામાં આવ્યું .


રવિવાર ના રોજ મુખ્ય અતિથિ *શ્રી અમરસિંહ ચૌધરી* (પ્રમુખ ગાંધી વિધાપીઠ) તેમજ લવસ્પોર્ટ્સ ઈન્ડિયા ફાઉન્ડેશન ના *ડિરેક્ટર શ્રી તેજસ મિસ્ત્રી, અને પ્રમુખ શ્રી પંકજ શેઠ* દ્વારા ફ્લેગ ઓફ કરી શુરુઆત કરવામાં આવી હતી, જેમાં આસપાસ ના વિસ્તાર ની ૧૦ પ્રાથમિક શિક્ષણ શાળા ના ૩૫૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો
જેમાં મુખ્યત્વે ૯,૧૧ અને ૧૪વર્ષ ના છોકરા અને છોકરીઓ ની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી ૩૦mtrs ,૫૦mtrs, ૧૦૦mtrs,૨૦૦mtrs,૪૦૦mtrs,૪૦૦mtrs રીલે રેસ,લાંબી કૂદ, ગોળ ફેંક અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપ જેવી સ્પર્ધાઓ માં ૯૦ વિજેતાઓને મેડલ, સર્ટિફિકેટ અને રોકડ ઇનામ આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સંસ્થા દ્વારા નાસ્તા અને ચા નો પ્રબંધ કરવામાં આવ્યો હતો, ભાગ લેનારી બધી શાળાઓ ને મોમેન્ટો આપી ને સન્માનિત કરવામાં આવ્યું હતું,
*લવસ્પોર્ટ્સ ઈન્ડિયા ફાઉન્ડેશન* દ્વારા ભારતીય ક્રિડા કેન્દ્ર ગાંધી વિધાપીઠ વેડછી (તા.વાલોડ) ખાતે *LSIF ખેલ ઉત્સવ ૧.૦*
પ્રથમ એથલેટિક મીટ નું આયોજન આજ રોજ તા.૨૩/૦૨/૨૫ રવિવાર ના રોજ મુખ્ય અતિથિ *શ્રી અમરસિંહ ચૌધરી* (પ્રમુખ ગાંધી વિધાપીઠ) તેમજ લવસ્પોર્ટ્સ ઈન્ડિયા ફાઉન્ડેશન ના *ડિરેક્ટર શ્રી તેજસ મિસ્ત્રી, અને પ્રમુખ શ્રી પંકજ શેઠ*
દ્વારા ફ્લેગ ઓફ કરી શુરુઆત કરવામાં આવી હતી, જેમાં આસપાસ ના વિસ્તાર ની ૧૦ પ્રાથમિક શિક્ષણ શાળા ના ૩૫૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ, જેમાં મુખ્યત્વે
૯,૧૧ અને ૧૪વર્ષ ના છોકરા અને છોકરીઓ ની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી
૩૦mtrs ,૫૦mtrs, ૧૦૦mtrs,૨૦૦mtrs,૪૦૦mtrs,૪૦૦mtrs રીલે રેસ,લાંબી કૂદ, ગોળ ફેંક અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપ જેવી સ્પર્ધાઓ માં ૯૦ વિજેતાઓ ને મેડલ, સર્ટિફિકેટ અને રોકડ ઇનામ આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સંસ્થા દ્વારા નાસ્તા અને ચા નો પ્રબંધ કરવામાં આવ્યો હતો, ભાગ લેનારી બધી શાળાઓ ને મોમેન્ટો આપી ને સન્માનિત કરવામાં આવ્યું હતું,
સંપૂર્ણ આયોજન નું સફળ સંચાલન *LSIF ઉપપ્રમુખ શ્રીમતી તૃપ્તિ શ્રોફ* દ્વારા કરવામાં આવ્યું હતું, પ્રશાંત પટેલ,રિઝવાન શેખ ,હિરેન રાજપૂત,દિવ્યાંગ ચૌધરી,અંશુ ગામિત કોચ અને રેફ્રી ની ટીમ દ્વારા સંપૂર્ણ સ્પર્ધાઓ નું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
શ્રીમતી તૃપ્તિ શ્રોફ* દ્વારા કરવામાં આવ્યું હતું, પ્રશાંત પટેલ,રિઝવાન શેખ ,હિરેન રાજપૂત,દિવ્યાંગ ચૌધરી,અંશુ ગામિત કોચ અને રેફ્રી ની ટીમ દ્વારા સંપૂર્ણ સ્પર્ધાઓ નું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
