
ભાવિક શાહ (સુરત બ્યુરો )


સુરતના રેલવે સ્ટેશન પર ભારે ટ્રાફિક સમસ્યા માંથી મહઅંશે વાહન ચાલકોને મુક્ત થયા :અનુપમસિંહ ગેહલોત
સુરતના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતું સુરત રેલવે સ્ટેશન અને સેન્ટર બસ સ્ટેશન પાસે ટ્રાફિક બાબતે ઊભા થતા પ્રશ્નને હલ કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સ્માર્ટ સિટી તરફ આગળ વધતા સ્વચ્છ અને સુંદર શહેરની ટ્રાફિક વ્યવસ્થા ની રચના ભાગરૂપે સીટી બસ સ્ટોપ ને સેન્ટર બસ સ્ટોપ પાસે ખસાડી લેતા વાહન ચાલકોને વાહન ચલાવવા આસાની થાય તેવા પ્રયત્નો કર્યા હતા જેના ભાગરૂપે આજે મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિકના ગામીતે આજે બપોરે સુરત રેલવે સ્ટેશનથી બહાર નીકળતા વાહનો સીધા ટ્રાફિક વગર સેન્ટર બસ ડેપો તરત જાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વારંવાર સુરત રેલ્વે સ્ટેશન પર ટ્રાફિક જામ થવાના લઈને ખાંડ બજારના ગરનારા વરાછા તરફથી જામ થઈ જતો હતો જેને લઇને ભારે ટ્રાફિકજામ સમસ્યામાં મહઅંશ ઉકેલ મેળવવામાં શહેર ટ્રાફિક પોલીસ સફળ થઈ છે
