
તાપી


તાપી જિલ્લા માંથી લાંચિયા અધિકારીને ઝડપી પાડતી તાપી acb ની ટીમ ડોલવણ તાલુકા પંચાયત ના ટીડીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા .
તાપી ના તાલુકા વિકાસ અધિકારી તેમની ચેમ્બર માં જ લાંચ લેતા ઝડપાઈ જતાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વી.એન. ડોડીયા નામના ટીડીઓ 12 હજારની લાંચ લેતા acb ni ટીમે ઝડપાયા હતા પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ જાહેર શૌચાલય તથા ATVT યોજના હેઠળ પાણીના કામ કરેલ જેના 6 લાખ ના બિલ પર સહી કરવા માંગી હતી લાંચ .
તાલુકા વિકાસ અધિકારી ડોલવણ લાંચ લેતા ઝડપાઈ જતાં તાલુકા પંચાયત કચેરીમાં સોપો …
