
સમગ્ર ભારતવર્ષ મા સમાજ સંગઠન માટે અગ્રેસર એમ.વી.એમ ના બારડોલી તાલુકા ના પ્રમુખ શ્રી તરીકે
જયેશભાઈ.બી. ઉમરેકર (કંટાળી) ની નિમણૂક આપીએ છીએ.


યુવાન અને સમાજ સેવા માટે સદા અગ્રેસર યુવાન શ્રી જયેશભાઇ ની નિમણૂક આપીએ છીએ.
એમ.વી.એમ મા 80 % થી વધુ યુવાધન સક્રીય છે.
અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
મનહર પટેલ
સંસ્થાપક, મે.ટ્રસ્ટી એમ.વી.એમ, ટ્રસ્ટી મંડળ તથા સમગ્ર મંચ પરિવાર
