
આજરોજ ઝખવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના નખવાવ અને પાતાળદેવી ગામે આવેલ *આશ્રમ શાળામાં* વિધર્થીનીઓમાં અવેરનેશ લાવવા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેમાં જંખવાવ પીએસઆઇ , SHE TEAM દ્રારા આશ્રમ શાળામાં બાળકીઓને *GOOD TOUCH, BAD TOUCHR* વિશે જાણકારી આપવામાં આવી તેમજ કોઈ પણ મુશ્કેલીના સમયમાં પોલીસનો સંપર્ક કરી રજૂઆત કે ફરિયાદ કરી શકાય તે હેતુથી પોલીસ સંપર્ક માટેના નંબરોના આશ્રમ શાળામાં બોર્ડ લગાવામાં આવ્યા.


*મહિલાઓ અને બાળકોની સલામતી માટે* તેમજ તેઓની કોઈ પણ રજૂઆત પોલીસ સુધી પહોંચી શકે એ હેતુથી આજ રોજથી *ઝખવાવ પોલીસ સ્ટેશન વિસ્તારની તમામ શાળાઓ, હોસ્ટેલો, હોસ્પિટલોમાં તેમજ જાહેર જગ્યાઓ* પર જરૂરી માર્ગદર્શન આપવા માટેનું અને પોલીસ સંપર્ક સાથેના બોર્ડ લગાવવાનું અભિયાન ચાલુ કરવામાં આવેલ છે.
